૧. અટલ બિહારી વાજપેયી એ કોણ હતા?
- ભારતના કુશળ અને માનનીય રાજનેતા છે.
૨. અટલ બિહારી વાજપેયીનો જન્મ ક્યારે થયો?
- ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪
૩. અટલ બિહારી વાજપેયીનો જન્મ ક્યાં થયો?
- ગ્વાલિયર, મધ્યપ્રદેશ
૪. અટલ બિહારી વાજપેયીના પિતાનું નામ શું હતું?
- પંડિત કૃષ્ણ બિહારી વાજપેયી
૫. અટલ બિહારી વાજપેયીના માતાનું નામ શું હતું?
- કૃષ્ણા દેવી
૬. અટલ બિહારી વાજપેયી એ પાર્ટીના નેતા હતા?
- ભારતીય જનતા પાર્ટી
૭. અટલ બિહારી વાજપેયીનું રાજનૈતિક પદ કયું હતું?
- પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી
૮. અટલ બિહારી વાજપેયીનો પ્રધાનમંત્રી પદનો કાર્ય કાલનો સમય કયો છે?
- ૧૬ મે ૧૯૯૬થી ૧ જુન ૧૯૯૬ અને ૧૯ માર્ચ ૧૯૯૮થી ૧૯ મે ૨૦૦૪ સુધીનો
૯. અટલ બિહારી વાજપેયીનો વિદેશ મંત્રી પદનો કાર્ય કાલનો સમય કયો છે?
- ૨૬ માર્ચ ૧૯૭૭થી ૨૮ જુલાઈ ૧૯૭૯ સુધીનો
૧૦. અટલ બિહારી વાજપેયીને કયો પુરસ્કાર મળ્યો છે?
- પદ્મ વિભૂષણ

No comments:
Post a comment