Wednesday, 31 December 2014

ભારતભારતનો રાષ્ટ્રીય ધ્વજ          તિરંગા

ભારતનું રાષ્ટ્રીય ગીત          જન-ગણ-મન

ભારતનું રાષ્ટ્રીય ગીત            વંદે માતરમ

ભારતનું રાષ્ટ્રીય ચીન            અશોક સ્તંભ

ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર           શક સંવત 

ભારતનું રાષ્ટ્રીય વાક્ય           સત્યમેવ જયતે 

ભારતની રાષ્ટ્રીયતા           ભારતીયતા

ભારતની રાષ્ટ્ર ભાષા            હિન્દી

ભારતની રાષ્ટ્રીય લીપી          દેવ નાગરી

ભારતનું રાષ્ટ્રીય ધ્વજ ગીત           હિન્દ દેશ કા પ્યારા ઝંડા

ભારતનો રાષ્ટ્રીય પુરષ્કાર            ભારત રત્ન

ભારતનું રાષ્ટ્રીય સુચના પત્ર           સફેદ પેપર

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ            બરગદ

ભારતની રાષ્ટ્રીય મુદ્રા            રૂપીયા

ભારતની રાષ્ટ્રીય નદી           ગંગા

ભારતનું રાષ્ટ્રીય પક્ષી           મોર

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી           વાઘ 

ભારતનું રાષ્ટ્રીય ફૂલ            કમળ

ભારતનું રાષ્ટ્રીય ફળ           કેરી 

ભારતની રાષ્ટ્રીય યોજના            પંચવર્ષીય યોજના

ભારતની રાષ્ટ્રીય રમત            હોકી

ભારતની રાષ્ટ્રીય મીઠાઈ           જલેબી

ભારતનો રાષ્ટ્રીય પર્વ           ૨૬ જાન્યુઆરી (પ્રજાસતાક દિવસ), ૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)


No comments:

Post a Comment