Wednesday, 3 December 2014

રમત - ગમત



૧.      અલજાન શાહ કપ  -  હોકી
૨.      એશિયા કપ  -  ક્રિકેટ, હોકી
3.      એશેજ  -  ક્રિકેટ
4.      ઓસ્ટ્રેલીયન ઓપન  -  લોન ટેનિસ
૫.      ચેમ્પિયન્સ ટ્રોફી  -  હોકી, ક્રિકેટ
૬.      કોર્બીટન કપ  -  ટેબલ ટેનિસ
૭.      ડેવિસ કપ  -   લોન ટેનિસ
8.      ઉબેર કપ  -   બેડમિન્ટન (મહિલા)
૯.      થોમસ કપ  -   બેડમિન્ટન  (પુરુષ)
૧૦.    શારજાહ કપ  -   ક્રિકેટ
૧૧.    ડર્બી  -   હોર્સ રેસ
12.     ફ્રેન્ચ ઓપન   -   લોન ટેનિસ
૧૩.    ફિફા વિશ્વ કપ   -   ફૂટબૉલ
૧૪.    જોહર કપ   -    હોકી
૧૫.    મર્ડેકા કપ    -   ફૂટબૉલ
1૬.     રાયડર કપ   -   ગોલ્ફ
૧૭.    આગાખાન કપ    -   હોકી
૧૮.    દેવધર ટ્રોફી   -    ક્રિકેટ
૧૯.    દુલીપ ટ્રોફી   -    ક્રિકેટ
૨૦.    ડીસીએમ કપ   -    ફૂટબોલ
૨૧.    ડુરન્ડ કપ   -    ફૂટબોલ
૨૨.    ધ્યાનચંદ ટ્રોફી   -     હોકી
૨૩.    રોવર્સ કપ   -     ફૂટબૉલ
૨૪.    સંતોષ ટ્રોફી    -    ફૂટબૉલ
૨૫.    લાલ બહાદુર શાસ્ત્રી કપ   -   હોકી


No comments:

Post a Comment