પરમવીર ચક્ર (PVC) એ ભારતનો સર્વોચ્ચ સેના ખિતાબ છે.આ ચંદ્રક દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલીદાનની ભાવના બદલ આપવામાં આવે છે.
મેજર સોમનાથ શર્મા - (૩/૧૧/૧૯૪૭)
લાન્સ નાયક કરમ સિંગ - (૧૩/૧૦/૧૯૪૮)
સેકન્ડ લેફટ. રામ રાઘોબા રાણે - (૮/૪/૧૯૪૮)
નાયક જદુનાથ સિંહ - (૬/૨/૧૯૪૮)
કંપની હવાલદાર મેજર પીરૂ સિંઘ - (૧૮/૭/૧૯૪૮)
કેપ્ટન ગુરબચન સિંઘ સલારીયા - (૫/૧૨/૧૯૬૧)
મેજર ધનસિંહ થાપા - (૨૦/૧૦/૧૯૬૨)
સુબેદાર જોગીન્દર સિંઘ - (૨૩/૧૦/૧૯૬૨)
મેજર સૈતાન સિંઘ - (૧૮/૧૧/૧૯૬૨)
કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ
હમીદ -
(૧૦/૯/૧૯૬૫)
લેફ્ટ.કર્નલ અરદેશર તારાપોર - (૧૫/૧૦/૧૯૬૫)
લાન્સ નાયક આલ્બર્ટ એક્કા - (૩/૧૨/૧૯૭૧)
ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંઘ સેખોન - (૧૪/૧૨/૧૯૭૧)
લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલ - (૧૬/૧૨/૧૯૭૧)
મેજર હોશિયાર સિંઘ - (૧૭/૧૨/૧૯૭૧)
નાયબ સુબેદાર બાના સિંઘ - (૨૩/૬/૧૯૮૭)
મેજર રામાસ્વામી પરમેશ્વરન - (૨૫/૧૧/૧૯૮૭)
લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે - (૩/૭/૧૯૯૯)
ગ્રેનેડીયર યોગેન્દ્રનાથ સિંઘ યાદવ - (૪/૭/૧૯૯૯)
રાયફલમેન સંજય કુમાર - (૫/૭/૧૯૯૯)
No comments:
Post a comment