૧. મૌર્ય
કાળના શાસક ચંદ્રગુપ્તનો પુત્ર અને બિંદુસારનો દીકરો રાજા ............... હતા.
૨. મૌર્ય
કાલનો શાસક સમ્રાટ ચંદ્રગુપ્ત ને ................ની સહાયતાથી ................
રાજ્ય પ્રાપ્ત કર્યું.
૩. મહાભારતના
યુદ્ધમાં કૃષ્ણની શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞાને ................એ તોડ્યું હતું.
૪. મૈથિલીશરણ
ગુપ્તને સર્વપ્રથમ રાષ્ટ્રકવિ..................કહ્યું હતું.
૫. સ્વેજ
નહર જે બે સાગરોને જોડે છે, એમાંથી એક લાલ સાગર અને બીજો................સાગર છે.
૬. જલિયાવાલા
બાગ હત્યાકાંડ બ્રિટીશ સેનાધિકારી.................ને ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના
પંજાબના.................નગરમાં કરાવ્યો હતો.
૭. ....................એ
સમ્રાટ અશોકને બૌદ્ધ માં દીક્ષિત કરાવ્યો.
૮. ગુપ્ત
રાજવંસ ની સ્થાપના.................એ કરી હતી.
૯. પખ્તુનીસ્તાન
નું ક્ષેત્ર .................દેશ માં છે.
૧૦. મૌર્યકાલીન
વિશ્વ પ્રસિદ્ધ કુટનીતિજ્ઞ ચાણક્યનું વાસ્તવિક નામ...............છે.
જવાબ:
૧. અશોક ૨. ચાણક્ય, મગધ ૩. ભીષ્મ ૪. ગાંધી ૫. ભૂમધ્ય
૬. ડાયર, અમૃતસર ૭. ઉપગુપ્ત ૮. શ્રીગુપ્ત ૯. અફગાનિસ્તાન ૧૦. વિષ્ણુગુપ્ત
૬. ડાયર, અમૃતસર ૭. ઉપગુપ્ત ૮. શ્રીગુપ્ત ૯. અફગાનિસ્તાન ૧૦. વિષ્ણુગુપ્ત
No comments:
Post a comment