Wednesday, 24 December 2014

ગુજરાતી કરંટ અફેર્સ ડીસેમ્બર(December) ૨૦૧૪ - 23 By GK in Gujarati

ભારત રાજ્યમાં  ૨૦૧૪માં બનેલ  મુખ્યમંત્રી

૧. આંધ્ર પ્રદેશ:
ચંદ્રબાબુ નાયડુ, ૮-૦૬ -૨૦૧૪, તેલુગુ દેસમ પાર્ટી

૨. બિહાર:
જીતન રામ માંઝી, ૨૦-૫-૨૦૧૪, જનતાદળ

૩. ગુજરાત:
આનંદીબેન પટેલ, ૨૨ -૦૫-૨૦૧૪, ભાજપા

૪. મહારાષ્ટ્ર:
રાષ્ટ્રપતિ શાસન, ૨૮-૦૯-૨૦૧૪

૫. નાગાલેંડ:
ટી આર ઝેલીંગ, ૨૪-૦૫-૨૦૧૪, નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટ

૬. તામિલ નાડુ:
ઓ. પન્નીરસેલ્વમ, ૨૯-૧૦-૨૦૧૪, એ.આઈ.ડી.એમ.કે.

૭. તેલંગાણા:
કે ચંદ્રશેખર રાવ, ૦૬-૦૨-૨૦૧૪, તેલંગાના રાષ્ટ્રીય સમિતિ

૮. ઉત્તરાખંડ:
હરીશ રાવત, ૦૨-૦૧-૨૦૧૪, કોંગ્રેસ




No comments:

Post a Comment