Tuesday, 23 December 2014

ચૌધરી ચરણ સિહ૧.      ચૌધરી ચરણ સિહ એ કોણ હતા?
  -  ભારતના પાચમા પ્રધાનમંત્રી હતા
.
૨.      ચૌધરી ચરણ સિહનો જન્મ ક્યારે થયો?
  -  ૨૩ ડીસેમ્બર, ૧૯૦૨

૩.      ચૌધરી ચરણ સિહની જન્મ ભૂમિ કઈ છે?
  - નુરપુર ગામ, મેરઠ ઉત્તર પ્રદેશ

૪.      ચૌધરી ચરણ સિહના જીવન સાથીનું નામ શું હતું?
  -  ગાયત્રી દેવી

૫.      ચૌધરી ચરણ સિહની પ્રસિદ્ધિ કઈ છે?
  -  કિસાન નેતા

૬.      ચૌધરી ચરણ સિહનું રાજનૈતિક પાર્ટી કઈ છે?
  -  જનતા પાર્ટી

૭.      ચૌધરી ચરણ સિહનો રાજનૈતિક કાર્ય કાલનો સમય કયો છે?
  -  ૧૯૭૯ – ૧૯૮૦

૮.      ચૌધરી ચરણ સિહ કઈ ભાષા જાણતા હતા?
  -  હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ 

૯.      ચૌધરી ચરણ સિહએ પોતાનો અભ્યાસ ક્યાં કર્યો?
   -  સરકારી ઉચ્ચ વિદ્યાલય, મેરઠ

૧૦.    ચૌધરી ચરણ સિહનું મૃત્યુ ક્યારે થયું?
  -  ૨૯ મેં ૧૯૮૭No comments:

Post a Comment