૧. કમ્પ્યુટર
આકડામાં ભૂલ ને નીચેનામાંથી શું કહેવામાં આવે છે?
A. ચીપB. બાઈટC. બગD. બીટ
૨. કમ્પ્યુટરમાં
કોઈ શબ્દની લંબાઈ કોનાથી માપવામાં આવે છે?
A. માઈટB. મિલીમીટરC. મીટરD. બીટ્સ
૩. તમે
તમારા કમ્પ્યુટરમાં ચાર આકડાનો ડેટ સીસ્ટમ સ્ટોર કરવાની અસમર્થતાનેને શું કહેશો?
પર્સનલ કમ્પ્યુટર વિશે ની માહિતીA. Y2k, પ્રોબ્લેમ
B. તારીખ ભૂલ
C. 4D પ્રોબ્લેમ
D. કમ્પ્યુટર ભૂલ
૪. વિશ્વની
સૌથી મોટી પર્સનલ કમ્પ્યુટર નેટવર્ક સેવા નીચેનામાંથી
કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે?
A. ઈ.આર.એન.ટી.B. ઇન્ટેલ
C. ઈન્ટરનેટ
D. ટેકનેટ
૫. ભારતની
પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ પોસ્ટ ઓફિસ ક્યાં છે?
A. ન્યુ દિલ્હી
B. કોલકતા
C. મુંબઇ
D. ચેન્નાઇ
No comments:
Post a comment