1.
ક્યાં છંદનું બંધારણ મભનતતગાગા છે?
- મંદાક્રાન્તા
2.
સમૂહમાંથી કન્યા દ્વારા વરની પસંદગી એ
શબ્દ સમૂહ માટે કયો શબ્દ છે?
- સ્વયંવર
3.
વાસુકિ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?
- ઉમાશંકર જોશી
4.
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા
ભૂતળમાં પક્ષીઓ ના પશુઓ અપાર છે આ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે?
- મનહર
5.
કવિ ઉમાશંકર જોશીને તેમની કઈ કૃતિમાં
એવોર્ડ મળ્યો હતો?
- નિશિથ
6.
પુરંદર શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
- ઇન્દ્ર
7.
મુંજ અને મૃણાલવતિ એ કઈ ઐતિહાસિક
નવલકથાનાં જાણીતા પાત્રો છે?
- પૃથ્વીવલ્લભ
8.
સાત પગલાં આકાશમાં આ નવલકથા ક્યાં
સાહિત્યકારની છે?
- કુંદનિકા કાપડિયા
9.
મનહર છંદના બંધારણનો સાચો વિકલ્પ કયો
છે?
- ૩૧ અક્ષર
10.
માધવ ક્યાંય નથી કૃતિના લેખક કોણ?
No comments:
Post a comment