Wednesday, 17 December 2014

ભારતમાં પાક અને ઉત્પાદન રાજ્ય



ચોખા ---------------  પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, બિહાર અને પંજાબ
ઘઉં --------------- ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન
જુવાર --------------- મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને આંધ્રપ્રદેશ
બાજરી --------------- ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ
જવ --------------- ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને પંજાબ
સીંગદાણા--------------- ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ
શેરડી---------------ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, હરિયાણા અને પંજાબ
કોફી --------------- કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર
ચા --------------- અસમ, . બંગાળ, તમિલનાડુ,  કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર
શણ --------------પ. બંગાળ, બિહાર, અસમ, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશ
કપાસ --------------- મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પંજાબ, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ
રબડ --------------- કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને અંડમાન નિકોબાર ટાપુ
તમાકુ --------------- આંધ્રપ્રદેશ, ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ
મેરી ---------------કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરી
હળદર --------------  આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર
કાજુ --------------- કેરળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ

No comments:

Post a Comment