૧. એક બાઇટ બરાબર કેટલા?
A. ૫ બીટ્સB. ૬ બીટ્સC. ૭ બીટ્સD. ૮ બીટ્સ
૨. સી.એ.ડી.
(CAD) નો અર્થ શું છે?
A. કમ્પ્યુટર અલ્ગોરિધમ ફોર ડિઝાઇનB. કમ્પ્યુટર એડેડ ડિઝાઇનC. કમ્પ્યુટર એપ્લીકેશન ઈન ડીઝાઇનD. ઉપરના કોઈ નહીં
૩. કમ્પ્યુટરનું
મગજ કોને કહેવાય છે?
A. મેમરી
B. કી બોર્ડ
C. હાર્ડ ડિસ્કD. સી.પી.યુ.
૪. વિશ્વની
સૌથી મોટી કમ્પ્યુટર કંપની કઈ છે?
A. આઇ.બી.એમ (IBM)B. કોમ્પેક (Compaq)C. એચ.પી (HP)D. એચ.સી.એલ (HCL)
૫. ઇન્ટરનેટ ના પિતા કોણ છે?
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તરA. બિલ ગેટ્સB. ડો. વીંટલ જી સર્ફC. વિમલ જાલાનD. માંસાયોશી સન
No comments:
Post a comment