૧. નીચેનામાંથી
કોણ લગાતાર બીજીવાર ભારતનું પ્રધાનમંત્રી પદ પર હતા?
A. જવાહરલાલ નહેરુB. ઇન્દિરા ગાંધીC. અટલ બિહારી બાજપેયીD. ઉપરના બધા
૨. ભારતમાં
યોજના આયોગનું પ્રથમ પ્રમુખ કોણ હતા?
A. મોક્ષગુંડમ વિશ્વેસ્વરૈયB. પંડિત જવાહરલાલ નેહરુC. પી સી મહાલનોબિસD. જોન મથાઈ
૩. રાજસ્થાન
રાજ્યમાં બાસમતી ચોખા નું ઉત્પાદન ક્યાં થાય છે?
A. બાસવાડાB. ડુંગરપુરC. બુંદીD. ગંગાનગર
૪. એ
કયો રાજા હતો જેને પોતાના પુત્રને વૃધત્વ દઈને એનું યુવાન લીધું હતું?
A. અંબરીકB. ગયC. દસરથD. યયાતિ
૫. ક્યાં
મુઘલ શાસકને આલમગીરી કહેવામાં આવે છે?
A. અકબરB. શાહજહાંC. ઔરંગજેબD. જહાંગીર
૬. અકબરનામા
કોના દ્વારા લખવામાં આવેલ છે?
A. અબ્દુલ રહીમ ખાનખાનB. ફૈજીC. અબ્દુલ કાદિર બદાયુનીD. અબ્દુલ ફજલ
૭. હર્ષવર્ધનની
આત્મકથા કોને લખી?
A. ફિર્દૌસીB. વરાહમિહિરC. બાણભટ્ટD. એનામાંથી કોઈ નહી
૮. બ્રિટીશ
સરકારનો એ કયો ગવર્નર છે જેને ભારતમાં ડાક ટીકીટ શરુ કરી?
A. લોર્ડ ડેલહાઉસીB. લોર્ડ આક્લેન્દC. લોર્ડ કેનિંગD. લોર્ડ વિલિયમ બેંટીગ
૯. અકબરને
૧૫૭૦ ઈ.માં નાગોરની યાત્રા સમયમાં જોધપુરનો કિલ્લો કોને સમર્પણ કર્યો હતો?
A. રાણા ઉદયસિહB. માનસિહC. રાયસિંહD. સુર્જન હાડા
૧૦. રાજસ્થાનના
પ્રસિદ્ધ ઈમારતમાં ‘હવા મહેલ’ નું નિર્માણ
કોને કરાવ્યું?
A. સવાઈ જયસિહB. જગત સિહC. રામ સિહD. પ્રતાપ સિહ
૧૧. ભારતમાં
સૌથી વધારે સંવેદનશીલ રાજ્ય કયું છે?
A. અસમB. બિહારC. ગુજરાતD. ઉત્તર પ્રદેશ
૧૨. ક્યાં
મહાસાગરની આકૃતિ અંગ્રેજી ભાષાના અક્ષર ‘s’ ની આકૃતિથી મળે છે?
A. એટલાન્ટીક મહાસાગરB. પ્રશાંત મહાસાગરC. લાલ મહાસાગરD. એમાંથી કોઈ નહી
૧૩. શિવાજીના
રાજનૈતિક ગુરુ અને એના સરક્ષક કોણ હતા?
A. ગુરુ રામદાસB. શાહજી ભોસલેC. દાદાજી કોડદેવD. ઉપરમાંથી એક પણ નહિ
૧૪. ભારતનો
પ્રમાણિક સમય ક્યાં સ્થાન પરથી નક્કી કરવામાં આવે છે?
A. મુંબઈB. દિલ્લીC. ઇલાહબાદD. કાનપુર
૧૫. આંધ્રપ્રદેશની
રાજકીય ભાષા કઈ છે?
A. તમિલB. તેલગુC. કન્નડD. ઉડિયા
જવાબ: ૧. D
૨. B ૩. C ૪. D
૫. C ૬. D ૭. C ૮. A ૯. C ૧૦. D ૧૧. B ૧૨. A ૧૩. C ૧૪.
C
૧૫. B
No comments:
Post a comment