૧. મૌર્યકાલીન
ભારતમાં ‘એગ્રોનોમોઈ’ કોને કહેવામાં આવતું હતું?
A. ભવન નિર્માણ અધિકારીB. સડક નિર્માણ અધિકારીC. કૃષિ નિર્માણ અધિકારીD. માપ તોલ ના અધિકારી
૨. ભારત
અને પાકિસ્તાનની વરચે સીમા નક્કી કરવા વાળા અધિકારીનું નામ શુ હતું ?
A. લોર્ડ માઉટબેટનB. સિરિલ રેડક્લિફC. સ્ટ્રેફડ ક્રિપ્સD. જ્હોન લોરેન્સ
૩. ઉતર
ભારતમાં ગરમીમાં આવવા વાળી ગરમ હવાને શું કહેવામાં આવે છે?
A. લૂB. આધીC. ચક્રવાતD. અંધડ
૪. ભારતમાં
જળ વિદ્યુત શક્તિના વિકાસમાં કયું રાજ્ય મુખ્ય છે?
A. હિમાચલ પ્રદેશB. કર્નાટકC. તમિલનાડુD. ઉત્તર પ્રદેશ
૫. ક્યાં
મુઘલ બાદશાહનો રાજ્યાભિષેક બૈરમ ખા દ્વારા કલાનૌર માં કરવામાં આવ્યો?
A. અકબરB. જહાંગીરC. શાહજહાંD. હુમાયુ
૬. કૃષ્ણા
અને ગોદાવરી નદીનો ડેલ્ટા ક્યાં રાજ્યમાં પડે છે?
A. આંધ્રપ્રદેશB. કર્નાટકC. ઉડીસાD. પશ્ચિમ બંગાળ
૭. ‘આર્ય
મહિલા સભા’ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?
A. રાજકુમારી અમૃત કૌરB. નેલી સેનગુપ્તાC. દુર્ગાબાઈ દેશમુખD. પંડિત રમાબાઈ
૮. કેસરનું
વાણિજ્યિક સ્તર પર ઉત્પાદન નીચેનામાંથી ક્યાં રાજ્યમાં થાય છે?
A. જમ્મુ અને કશ્મીરB. હિમાચલ પ્રદેશC. પંજાબD. કેરલ
૯. ‘બરમુડા
ત્રિકોણ’ ક્યાં આવેલ છે?
A. ઉત્તર એટલાન્ટિક મહાસાગરB. દક્ષિણ એટલાન્ટિક મહાસાગરC. ઉત્તર પેસિફિક મહાસાગરD. દક્ષિણ પેસિફિક મહાસાગર
૧૦. મુગલ
બાદશાહ અકબર કયું વાદ્ય વગાડવામાં પારંગત હતા?
A. વીણાB. પખાવજC. નકકારાD. સિતાર
૧૧. ‘મત્તવિલાસ
પ્રહસન’ નામના નાટકના રચયિતા કોણ હતું?
A. હર્ષB. વીર રાજેન્દ્રC. જયદેવD. મહેન્દ્ર વર્મન
૧૨. ‘સીરી’
નામના નગરની સ્થાપના કોને કરી?
A. કૈકુંબાદB. જલાલુદ્દીન ખીલજીC. અલાઉદ્દીન ખીલજીD. ગયાસુદ્દીન ખીલજી
૧૩. ભારતનું
કયું રાજ્ય ‘એશિયા ના અંડા ની ટેકરી’ ના નામથી જણાય છે?
A. જમ્મુ કશ્મીરB. ગુજરાતC. આંધ્રપ્રદેશD. પશ્ચિમ બંગાળ
૧૪. હિમાલયનો
એક ભાગ જેનું નામ ક્લીન્દ છે એમાંથી કઈ નદી નીકળે છે?
A. ગંગાB. યમુનાC. નીલાંજનાD. રામગંગા
૧૫. સિંધુ
નદી ભારતના ક્યાં રાજ્યમાંથી પ્રવાહિત થઈને વહે છે?
A. હિમાચલ પ્રદેશB. પંજાબC. જમ્મુ – કશ્મીરD. હરિયાણા
૧૬. પ્રથમ
લોકસભાના અધ્યક્ષ કોણ હતા?
A. જી.વી.માવલકરB. એમ એ અય્યગારC. હુકમ સિહD. કે એસ હેગડે
૧૭. ડોગરી
ભાષા ક્યાં રાજ્યમાં બોલાય છે?
A. જમ્મુ અને કશ્મીરB. અસમC. બિહારD. ઉડીસા
૧૮. પ્રધાનમંત્રી
પદમાંથી ત્યાગપત્ર દેવાવાળા પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા?
A. જવાહરલાલ નેહરુB. ઇન્દિરા ગાંધીC. મોરારજી દેસાઈD. ચૌધરી ચરણ સિંહ
૧૯. મહાભારત
મુજબ દુ:શલા કોની બહેન હતી?
A. કર્ણB. દુર્યોધનC. જન્મેજયD. પરીક્ષિત
૨૦. મહાભારત
મુજબ કોને બર્બરિક પાસેથી પોતાનું સિર દાનમાં માગ્યું હતું?
A. શ્રીકૃષ્ણB. દ્રોણાચાર્યC. ઇન્દ્રD. દેવી દુર્ગા
જવાબ:
૧. B ૨. B ૩. A ૪. D ૫. A ૬. A ૭. B ૮. A ૯. A ૧૦. C ૧૧. D ૧૨. C
૧૩. C
૧૪. B
૧૫. C
૧૬. A
૧૭. A
૧૮. C ૧૯. B ૨૦. A
No comments:
Post a comment