Monday, 1 December 2014

ભારતમાં પ્રથમ



૧.      ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો મુસ્લિમ શાસક કોણ હતો?  
 -  મોહમ્મદ બિન કાસીમ

૨.      ભારતમાં આવવાવાળા પહેલો ચીની યાત્રી કોણ હતું?   
-  ફાહ્યાન

3.      ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો યુરોપીય કોણ હતું? 
 -  સિકંદર

4.      ભારતની પહેલી મહિલા આઈ પી એસ અધિકારીનું નામ શું હતું? 
  -  કિરણ બેદી

૫.      ભારતના રાજ્યની પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતી? 
 -  સરોજની નાયડુ 

૬.      ભારતની કઈ મહિલાએ એશિયાઈ રમતમાં પ્રથમ સુવર્ણ પદ પ્રાપ્ત કર્યું હતું? 
 -  કમલજીત સંધુ 

૭.      ભારતની રાષ્ટ્રીય કોગ્રેસની પહેલી મહિલા અધ્યક્ષ કોણ હતી?   
-  એની બેસન્ટ

8.      રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ હતી? 
 -  મૈડમ ભીકાજી કામ

૯.      સંવિધાન સભાનું પહેલું અધિવેશન કયા થયું?  
 -  દિલ્લી

૧૦.    ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણ ક્યારે શરુ થયું? 
 -  ૧૯૩૭

૧૧.    ભારત રત્ન પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી? 
 -  ઇન્દિરા ગાંધી

12.     ભારતમાં પ્રથમ સિખ રાષ્ટ્રપતિ કોણ બન્યા? 
 -  જ્ઞાની જેલ સિહ 

૧૩.    ભારતનું રાષ્ટ્રીય ગીત સૌપ્રથમ ક્યારે ગવાયું?  
 -  ૨૭ ડીસેમ્બર ૧૯૧૧

૧૪.    ભારતમાં આવવાવાળા પ્રથમ બ્રિટીશ પ્રધાનમંત્રી કોણ હતા? 
 -  હૈરોલ્ડ મૈકમિલન

૧૫.    ભારતમાં આવવાવાળા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા?   
-  ડી. આયાજન્હાવાર



No comments:

Post a Comment