૧. ભારતમાં પહેલી કોલસાની ખાણ - રાનીગંજ(૧૮૨૦)
૨. ભારતમાં પહેલી ટ્રેન - મુંબઈથી થાણા(૧૮૫૩)
3. ભારતનો પહેલો રોકેટ -
રોહિણી (૧૯૫૭)
4. ભારતમાં પહેલો ઉપગ્રહ -
આર્યભટ્ટ (૧૯૭૫)
૫. ભારતની પહેલી ઇસપતાલ ફેકટરી - ટાડા
જમશેદપુર (૧૯૦૭)
૬. ભારતમાં પહેલી કૃષિ વિશ્વ વિદ્યાલય - પંતનગર વિશ્વ વિદ્યાલય(૧૯૬૦)
૭. ભારતમાં પહેલો નેશનલ પાર્ક - જીમ
કાર્બેટ (૧૯૩૫)
8. ભારતમાં પહેલા હવાઈ ઉડ્યન - ઇલાહાબાદમાં નૈની (૧૯૧૧)
૯. ભારતમાં પ્રથમ શણ ફેક્ટરી - રોસરા (
કલકત્તામાં ૧૮૫૫ )
૧૦. ભારતમાં
પહેલી સિમેન્ટ ફેકટરી - ચેન્નઈ (૧૯૦૪)
No comments:
Post a comment