૧. ‘રઘુવર દાસ’ એ ક્યાં રાજ્યના મુખ્યમંત્રીના
રૂપમાં શપથ લીધી છે?
A. જમ્મુ કશ્મીરB. ઝારખંડC. મહારાષ્ટ્રD. હરિયાણા
૨. બીજો ‘યસ ચોપડા મેમોરીયલ પુરસ્કાર’થી કોને
સન્માનિત કરવામાં આવ્યો છે?
A. રાજેશ ખન્નાB. દિલીપ કુમારC. અમિતાભ બચ્ચનD. શાહરુખ ખાન
૩. નીચેનામાંથી કોને ઝારખંડ માટે પહેલા બિન
આદિવાસી મુખ્યમંત્રીના રૂપમાં નિમણુક કરવામાં આવ્યા છે?
A. સરયુ રોય બી. સી. ડી.B. બાબુલાલ મરાંડીC. વિનય દાસD. રઘુવર દાસ
૪. એસ એમ એસ આધારિત ચક્રવાત ચેતવણી પ્રણાલી
કોના દ્વારા શરુ કરાઈ હતી?
A. પર્યાવરણ અને વન મંત્રાલયB. સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલયC. ભારતીય મૌસમ વિભાગD. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી
૫. કેન્દ્ર
સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ “સુશાસન એક્સપ્રેસ” ક્યાં બે શહેરો વરચે ચાલે છે?
A. ગ્વાલિયર અને લખનૌB. ગ્વાલિયર અને હઝરત નિઝામુદ્દીનC. ગ્વાલિયર અને ગોન્ડાD. ગ્વાલિયર અને ઇન્દોર
જવાબ: ૧. B ૨. C
૩. D
૪. B ૫. C
No comments:
Post a comment