Monday, 29 December 2014

ગુજરાતી કરંટ અફેર્સ ડીસેમ્બર(December) ૨૦૧૪ - 26 By GK in Gujarati



૧.      કયો ખેલાડી લગાતાર તીજી વાર ‘ભારતીય ફૂટબોલ ખેલાડી’ તરીકે પસંદ થયો છે?

A.          બાઈચુંગ ભૂતિયા
B.          સુનીલ છેત્રી
C.          વિજયન
D.          ઉપરના કોઈ નહીં

૨.      નીચેનામાંથી કયો દેશ યુરોપિયન ઇકોનોમિક યુનિયન (eeu)નો હિસ્સો નથી?
A.          રશિયા
B.          બેલારસ
C.          યુક્રેન
D.          કઝાકિસ્તાન
૩.      તાજેતરમાં કઈ એયરએશિયા ફ્લાઈટ ગુમ કરી દેવામાં આવી છે?
A.          QZ8500
B.          QZ8501
C.          QZ8502
D.          QZ8503
 ૪.     હંગરીમાં આયોજિત વિશ્વ યુવા અન્ડર – ૧૬ શતરંજ ઓલમ્પિયાડમાં સુવર્ણચંદ્રક ક્યાં દેશે જીત્યો છે?
A.          રૂસ
B.          ઇગ્લેન્ડ
C.          યુક્રેન
D.          ભારત
૫.      સયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગમાં એશિયા અને પ્રશાંત ( ESCAP) ફંડ માટે ભારતે કેટલું યોગદાન દીધું છે?
A.          1 મિલિયન ડોલર
B.          મિલિયન ડોલર
C.          મિલિયન ડોલર
D.          મિલિયન ડોલર
૬.      ક્યાં રાજ્ય સરકારે પોતાના ધારસભ્યો માટે ૨૫ લાખ વીમા કવરની જાહેરાત કરી છે?
A.          ઝારખંડ
B.          રાજસ્થાન
C.          ઉત્તરાખંડ
D.          હિમાચલ પ્રદેશ
૭.      તાજેતરની જાણકારીમાં ‘અંકિતા રૈના’ કઈ રમતથી સબંધિત છે?
A.          ક્રિકેટ
B.          બેડમિન્ટન
C.          ટેનીસ
D.          હોકી
૮.      હાલમાં અંગારા-એ5 (Angara-A5 ) રોકેટ ક્યાં દેશમાંથી મોકલવામાં આવ્યો હતો?
A.          યુક્રેન
B.          રશિયા
C.          ભારત
D.          પાકિસ્તાન
૯.      ‘બોક્સીંગ ડે’ ટેસ્ટ મેચ હમેસા ક્યાં દેશમાં રમવામાં આવે છે?
A.          ઇગ્લેન્ડ
B.          જાપાન
C.          ન્યુઝીલેન્ડ
D.          ઓસ્ટ્રેલિયા
૧૦.    ‘બોક્સિંગ ડે’ ક્યારે ઉજવાય છે?
A.          ડિસેમ્બર 25
B.          ડિસેમ્બર 26
C.          જાન્યુઆરી 2
D.          જાન્યુઆરી 3

જવાબ:      ૧. B      ૨. C      ૩. B      ૪. D      ૫. A      ૬. C      ૭. C      ૮. B      ૯. D     ૧૦. B

No comments:

Post a Comment