૧. ૨૬ જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે મુખ્ય અતિથિના
રૂપમાં ભારત કોણ આવી રહ્યું છે?
A. વ્લાદિરમીર પુનીતB. બરાક ઓબામાંC. ટોની એબરટD. લી. કેકિયાગ
૨. ભારત દેશને કેટલા નામથી ઓળખવામાં આવે છે?
A. ૩B. ૪C. ૫D. ૬
૩. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી વિદેશ
યાત્રા ક્યાં દેશની હતી?
A. ભૂતાનB. નેપાળC. મ્યાનમારD. બાંગ્લાદેશ
૪. ગુજરાતનું કયું શહેર હેરીટેજ શહેર તરીકે
જાહેર કરાયું?
A. જામનગર
B. રાજકોટ
C. દ્વારકા
D. ગાંધીનગર
૫. પંડિત મદન મોહન માલવીયા અને અટલ બિહારી
બાજપાઈને 25 ડીસેમ્બર ૨૦૧૪ના કયો એવોર્ડ આપવામાં આવ્યો?
A. પદ્મ વિભૂષણ
B. ભારત રત્ન
C. ભારત ભૂષણ
D. ભારત પદ્મ ભૂષણ
૬. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પહેલી વિદેશ યાત્રા ક્યાં દેશની હતી?
A. ભૂતાનB. નેપાળC. મ્યાનમારD. બાંગ્લાદેશ
જવાબ: ૧. B ૨. A ૩. A ૪. C ૫. B ૬. D
No comments:
Post a comment