Wednesday, 24 December 2014

ગુજરાતી કરંટ અફેર્સ ડીસેમ્બર(December) ૨૦૧૪ - 24 By GK in Gujarati



૧.      રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યાં ભારતીય ગણિતજ્ઞ ની જયતિના ઉપલક્ષમાં મનાવવામાં આવે છે?

A.          આર્યભટ્ટ
B.          એસ રામાનુજમ
C.          મંજુલા દેવી
D.          કોમરાવોલું ચંદ્રશેખર

૨.      તાજેતરમાં અભિનેત્રી "બિલી વ્હાઇટ્લો” નિધન થયું છે. એ ક્યાં દેશની છે?

A.          રુસ
B.          યુનાઇટેડ કિંગડમ
C.          ભારત
D.          ચીન

૩.      ૧૨ શહેરની સૂચિમાં કયું શહેર શામિલ નથી જ્યાં ‘હ્રદય યોજના’ શરુ કરવામાં આવી છે?

A.          વારાણસી
B.          કટરા
C.          મથુરા
D.          અમૃતસર

૪.      નીચેનામાંથી કોને વિજ્ઞાન પત્રિકા દ્વારા વર્ષ ૨૦૧૪ની સફળતાનું  નામ દેવામાં આવ્યું છે?

A.          ચિપ્સ દેટ મિમિક બ્રેન(Chips that mimic the brain)
B.          રોસેટો(Rosetta)
C.          ઈસરો મંગલ મિશન(ISRO Mars Mission)
D.          ધ બર્થ ઓફ બર્ડ્સ(The Birth of Birds)

૫.      ૨૦૧૪-૧૫ માટે ખાનગી ક્ષેત્ર બેંકની પુનઃરચના માટે “ભારતીય બેંક સંઘ સમિતિ” ના અધ્યક્ષના રૂપમાં કોને નિમણુક કરવામાં આવ્યા છે?

A.          શ્યામ શ્રીનિવાસ
B.          એ શાન મુગન
C.          અરીફ પારિક
D.          ઉપરોક્ત માંથી કોઈ નહી


જવાબ:      ૧. B      ૨. B      ૩. B     ૪. B     ૫. A      

No comments:

Post a Comment