૧. પવન
ચાર્મ્લીંગ ભારતના ક્યાં રાજ્યના સૌથી લાંબા સમય સુધી રહેલા મુખ્યમંત્રી છે?
A. ત્રિપુરાB. મણીપુરC. અરુણાચલ પ્રદેશD. સિક્કિમ
૨. ‘વિશ્વ
હીરા સંમેલન ૨૦૧૪’ ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું?
A. મુંબઈB. નવી દિલ્લીC. સુરતD. દુબઈ
૩. સંયુક્ત
રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂતના રૂપમાં કોને નિમણુંક કરવામાં આવ્યા છે?
A. મયરામ નવાજB. મલીહા લોધીC. હીના રબ્બાની ખાનD. કશ્માલા તારીફ
૪. સ્નેપ
ચૂંટણી (snap elections)
કહેવામાં આવેલ ચુંટણીમાં ‘જાપાનના પ્રધાનમંત્રી’ ના રૂપમાં કોણ ચુંટાયા હતા?
A. શિજો અબેB. તારો આશોC. શીગેરું ઈશબાD. યુકો ઓબુચી
૫. હાલમાં
કેન્દ્ર સરકારને ક્યાં આતકવાદી સગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે?
A. આઈ એસ આઈ એસ (ISIS)B. તહરીક એ તાલીબાન પાકિસ્તાનC. જૈસ એ મોહમ્મદD. અલ કાયદા
૬. ક્યાં
દેશની ટીમે વર્ષ ૨૦૧૪ ‘હોકી ચૈપીયસ ટ્રોફી’ જીતી છે?
A. પાકિસ્તાનB. જર્મનીC. ઓસ્ટ્રેલિયાD. ભારત
જવાબ:
૧. D ૨. B ૩. B
૪. A ૫. A ૬. B
No comments:
Post a comment