Tuesday, 16 December 2014

ગુજરાતી કરંટ અફેર્સ ડીસેમ્બર(December) ૨૦૧૪ - 20 By GK in Gujarati



૧.      નેટ ૨૦૧૪ની તાજેતરની સ્વતંત્રતા રોપોર્ટ અનુસાર ઈન્ટરનેટ સ્વતંત્રતાના મામલામાં ભારતનો નંબર કયો છે?

A.          65 દેશો માંથી, 30
B.          75 દેશો માંથી, 30
C.          65 દેશો માંથી, 50
D.          75 દેશો માંથી, 30

૨.      “સ્ટેટ ટાઈમ્સ એશિયાઈ ઓફ ધ યર (The Straits Times Asian of the Year) " આ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે?

A.          શીજો અબે
B.          કઝી જીન્પીંગ
C.          થેઈન સીન
D.          નરેન્દ્ર મોદી


3.      હાલમાં સયુક્ત રાજ્ય અમેરિકા ના રક્ષા સચિવના રૂપમાં કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે?

A.          ચક હેગલ
B.          એશ્ટન કાર્ટર
C.          કોન્ડોલીયા રાઈસ
D.          એલોન મસ્કા

4.      તાજેતરમાં ‘સામાજિક ન્યાય બેંચ’ કઈ અદાલત દ્વારા સ્થાપિત કરવામાં આવી છે?

A.          દિલ્હી હાઈકોર્ટ
B.          સુપ્રીમ કોર્ટે
C.          નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
D.          ઉપરના કોઈ નહીં


૫.      ભારત કયા દેશ સાથે ‘એન્કલેવ ભૂમિ’ સમસ્યાના નિકાલ માટે ‘ભૂમિ સીમા સમજોતા’ પર હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહ્યું છે?

A.          ચીન
B.          પાકિસ્તાન
C.          બાંગ્લાદેશ
D.          નેપાળ

૬.      ભારતીય રિજર્વ બેંકએ ભારતીય રૂપિયામાં પ્રિપેઈડ કાર્ડની સીમા ૫૦૦૦૦/- ને હટાવી કેટલી કરી દીધી છે?

A.          75,000    
B.          100,000
C.          125,000
D.          150,000


૭.      હાલમાં દુનિયામાં બીજું સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યું?

A.          વોરન બફેટ
B.          માર્ક ઝુકરબર્ગ
C.          મુકેશ અંબાણી
D.          બિલ ગેટ્સ

૮.      હાલમાં ભારતએ ક્યાં દેશ સાથે "ન્યૂટન - ભાભા ફંડ” સ્થાપનાની જાહેરાત કરી?

A.          અમેરિકા
B.          યુનાઇટેડ કિંગડમ
C.          ઇટાલી
D.          સ્વિટ્ઝર્લૅન્ડ

૯.      ક્યાં દેશે અંધ ક્રિકેટ માટે ચોથો વર્લ્ડ કપ જીત્યો છે?

A.          પાકિસ્તાન
B.          ઓસ્ટ્રેલિયા
C.          ભારત
D.          શ્રીલંકા

૧૦.    હાલમાં સારાંશ નામનો એક નવો કાર્યક્રમ કોના દ્વારા શરુ કરવામાં આવ્યો છે?

A.          કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ
B.          મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
C.          માનવ સંસાધન વિકાસ મંત્રાલય
D.          સંસ્કૃતિ મંત્રાલય


જવાબ:   ૧. A      ૨. D      ૩. B     ૪. B     ૫. C    ૬. B    ૭.  A   ૮. B    ૯. C     ૧૦.   A

No comments:

Post a Comment