૧. કોને ‘મિસ યુનિવર્સલ શાંતિ અને માનવતા
પુરસ્કાર ૨૦૧૪’ જીત્યો છે?
A. સ્મૃતિ ઈરાનીB. અનુષ્કા શર્માC. રુહી સિહD. રેબેકા બોગગીયાનો
૨. કોને ઇન્ટેલિજન્સ બ્યુરો (Intelligence Bureau), ભારતના નવા પ્રીમિયર(new Chief) તરીકે નિમણૂક કરવામાં આવ્યા
છે?
A. દીનેશ્વર શર્માB. દીપક ગુપ્તાC. પી.કે.મિશ્રાD. નરસિહ રાવ
૩. ક્યાં
રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા‘દહીં હાડી’ એક સાહસ રમત તરીકે જાહેર કરવામાં આવી છે?
A. મહારાષ્ટ્રB. કેરલC. ગુજરાતD. રાજસ્થાન
૪. ભારતમાં ‘રાષ્ટ્રીય ઉર્જા સરક્ષણ દિવસ’
ક્યારે ઉજવાય છે?
A. ૧૩ ડીસેમ્બરB. ૧૪ ડીસેમ્બરC. ૧૫ ડીસેમ્બરD. ૧૬ ડીસેમ્બર
૫. કોણ ૨૦૧૪ કેલેન્ડર વર્ષમાં ૧૦૦૦ ટેસ્ટ રન
પુરા કરવાવાળા ક્રિકેટરોની સૂચિમાં શામિલ નથી?
A. કુમાર સંગકારાB. મહેન્દ્ર સિહ ધોનીC. યુનુસ ખાનD. ડેવિડ વાર્નર
૬. સાગર માળા પરિયોજના કોનાથી સંબંધિત છે?
A. સમુદ્રી અન્વેષણB. સમુદ્રી માર્ગ વિકાસC. બંદરગાહો નું આધુનિકીકરણD. મેગ્રોવ વિકાસ
૭. ‘સ્વરછ ભારત અભયાન’નો કાર્યક્રમ ક્યાં
મંત્રાલય હેઠળ છે?
A. ગ્રામીણ વિકાસ મંત્રાલયB. પીવાનું પાણી અને સ્વરછતા મંત્રાલયC. કૃષિ મંત્રાલયD. પંચાયતી રાજ મંત્રાલય
૮. કોને ‘૨૦૧૪ ટાઇમ પર્સન ઓફ ધ યર’ ના રૂપમાં
ઘોષિત કરવામાં આવ્યા છે?
A. કૈલાસ સત્યાર્થીB. મલાલા યુસુફજઈC. ઇબોલા ફાઈટર્સD. વ્લાદિમીર પુનીત
૯. હાલમાં દિલ્લી ઉચ્ચ ન્યાયાલય દ્વારા કઈ
કંપની ના ફોન પર પ્રતિબંધ લાગ્યો છે?
A. એપ્પલB. નોકિયાC. ક્ષીયોમીD. સેમસંગ
૧૦. હાલમાં રાષ્ટ્રીય ઔષધી મૂલ્ય નિર્ધારણ
પ્રાધિકરણ નિયંત્રણમાં કેટલી નવી દવાઓ લાવવામાં આવી છે?
A. ૫૦B. ૫૨C. ૫૪D. ૫૬
જવાબ: ૧. C ૨. A ૩. A ૪. B ૫. B ૬. C ૭. B ૮. C ૯. B ૧૦.
B
No comments:
Post a comment