૧. જાક્સા એજન્સી(JAXA agency) ને
ગ્રહિકા(Asteroid) નો પીછો કરવા માટે અવકાશયાનનો શુભારંભ કર્યો છે આ એજન્સી
કયા દેશની છે?
A. જર્મનીB. રુસC. જાપાનD. ચીન
૨. ભારતીય સશસ્ત્ર સેના
ઝંડા દિવસ ક્યારે ઉજવાય છે?
A. ૭ ડીસેમ્બરB. ૬ ડીસેમ્બરC. ૫ ડીસેમ્બરD. 8 ડીસેમ્બર
3. હાલમાં જીસેટ -૧૬ ને અવકાસયાનમાં મુકવામાં
આવ્યું એ શું છે?
A. સૈન્ય ઉપગ્રહB. સંચાર ઉપગ્રહC. મૌસમ ઉપગ્રહD. અનુસંધાન ઉપગ્રહ
A. સામાજિક મીડિયાB. બ્રોડબ્રેન્ડ સેવાC. ઓનલાઈન ટેક્સી બુકિંગD. ઓનલાઈન રેસ્તરા બુકિંગ
૫. તાજેતરમાં ‘હાગુપિટ
તુફાન’ કયા દેશમાં આવ્યું છે?
A. વિયતનામB. થાઈલેન્ડC. ઇન્ડોનેશિયાD. ફીલીપીસ
૬. તાજેતરમાં ભારત દ્વારા મુકવામાં આવેલ પાણી
રાહતનો લાભ કયા દેશને મળ્યો છે?
A. માલદીવB. ફીજીC. શ્રીલંકાD. ભૂતાન
7. ડીસેમ્બરમાં બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં કેટલા કેસોનું નિવારણ
કરવામાં આવ્યું?
A. ૧૨૫ કરોડB. ૭૫ લાખC. ૫૦ લાખD. ૨૫ લાખ
8. "ધ ડ્રામેટિક ડિકેડ: ધ ઇન્દિરા ગાંધી યર્સ"
પુસ્તકના લેખક કોણ છે?
A. શશી થરુરB. A.P.J. અબ્દુલ કલામC. પ્રણવ મુખરજી
D. મન મોહન સિંહ
૯. નીચેનામાંથી ભારતીય –
અમેરિકન વૈજ્ઞાનિકોમાંથી કોણે અમેરિકાના વિજ્ઞાનના એમ્બેસેડર તરીકે
નિમણૂક કરવામાં આવ્યા છે?
A. અનીલ કાકોડકરB. આર એ માશલેકરC. અરુણ મજુમદાર
D. ઉપરના કોઈ નહીં
૧૦. તાજેતરમાં વી.આર.કૃષ્ણા
અય્યરનું મુત્યુ થયું એ કયા પદ પર રાષ્ટ્રની સેવા કરી હતી?
A. ભારતના ઉચ્ચતમ ન્યાયાલયમાં ન્યાયાધીશB. સોલીસીટર જનરલC. ભારતના લેખક પરીક્ષકD. ભારતના પ્રધાનમંત્રી
જવાબ: ૧. C
૨. A 3. B
4. C
૫. D ૬. A
૭. A 8. B
૯. C ૧૦. A
No comments:
Post a comment