Thursday, 4 December 2014

ગુજરાતી કરંટ અફેર્સ ડીસેમ્બર(December) ૨૦૧૪ - 17 By GK in Gujarati



૧.      તાજેતરમાં કયા દેશે પ્રતીકાત્મક  મતદાનથી ફીલીસ્થીન દેશ ની માન્યતા દીધી છે?

A.       ભારત
B.        ફ્રાંસ
C.        પાકિસ્તાન
D.        ઈઝરાયેલ


૨.      તાજેતરની ખબરમાં ગધીભાઈ મહોત્સવ જ્યાં પ્રત્યેક વર્ષે લાખો પશુઓનું બલીદાન દેવામાં આવે છે આ મહોત્સવ કયા દેશમાં મનાવાય છે?

A.       ભારત
B.        ભૂતાન
C.        પાકિસ્તાન
D.        નેપાળ


3.      ડીસેમ્બર ૨૦૧૪માં સીબીઆઈના નવા નિર્દેશકના રૂપમાં કોણે નિમણુક કરવામાં આવ્યા છે?

A.       શરદ કુમાર
B.        અનીલ કુમાર
C.        રણજીત કુમાર
D.        અશ્વિનીકુમાર


4.      વિદેશ મંત્રાલયના સંસદીય સ્થાયી સમિતિના વર્તમાન અધ્યક્ષ કોણ છે?

A.       શશી થરુર
B.        સુષ્મા સ્વરાજ
C.        યશવંત સિંહા
D.        જયરામ રમેશ


૫.      પાલીતાણામાં આવેલ 726 મેગાવોટ ગેસ આધારિત પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં છે?

A.       અરુણાચલ પ્રદેશ
B.        નાગાલેંડ
C.        ત્રિપુરા
D.        સિક્કિમ


૬.      નીચેનામાંથી કયો ફુટબોલ ખેલાડી ફીફા વર્લ્ડ પ્લેયરના વર્ગ શિક્ષક માટે નથી ચુનવામાં આવ્યો?

A.       મેન્યુઅલ નીયુઅર(Manuel Neuer )
B.        ક્રિસ્ટિયાનો રોનાલ્ડો(Cristiano Ronaldo)
C.        લાયોનેલ મેસ્સી( Lionel Messi )
D.        નેય્મર જર (Neymar Jr )


૭.      તાજેતરમાં કોણે NDRF(નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ) ના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે?

A.       અજીત સેઠ
B.        ઓપી સિહ
C.        અનીલ ગોસ્વામી
D.        દીપક ગુપ્તા


8.      હાલમાં "બુલેટ પ્રૂફ વેસ્ટ" બનાવા માટે કઈ સામગ્રીની સીફારીસ કરવામાં આવી છે?

A.       કેવલર
B.        સ્ટીલ
C.        ગ્રાફીન
D.        ગ્રેફાઇટ


૯.      તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ મકાઉ ઓપન ગ્રાફિક્સ (Macau Open Grand pix ) ૨૦૧૪નો ખિતાબ જીત્યો છે?

A.       સાનિયા નહેવાલ
B.        પી.વી.સીન્ધુ
C.        જ્વાલા ગુટ્ટા
D.        સાનિયા મિર્જા


૧૦.    કન્યા શિક્ષણ ના મહત્વ વિશે જાગરૂકતા ફેલાવવા માટે નીચેનામાંથી કયું અભિયાન વૈશ્વિક અભિયાન છે?

A.       ગર્લ રાઈજિંગ
B.        વન બિલિયન રાઈજિંગ
C.        ધ સન ઈઝ રાઈજિંગ
D.        ઉપરમાંથી કોઈ નહી 



જવાબ:  ૧. B    ૨.  D    3.  B    4.  A    ૫.  C    ૬. D    ૭. B     8. C     ૯. B    ૧૦. A

No comments:

Post a Comment