૧. હાલમાં
ભારતે કયા દેશને પોલીયો રોકથામ માં સહાયતા દેવાની ઓફર કરી છે?
-
પાકિસ્તાન
૨. ભારતીય
વાયુસેનાએ પોતાના કર્મચારીઓને કઈ કંપનીનો ફોન વાપરવાની મનાઈ કરી છે?
-
સીવોમી(Xiomi)
3. કઈ
કંપનીએ "અનામિક પદ્ધતિઓ"ની ચર્ચા માટે "તમારી સુવિધા એપ્લિકેશન
(Rooms app)" બનાવી છે?
-
ફેસબુક
4. હાલમાં
જ યુરોપિયન સંઘ અને યુકે ની વરચેના વિવાદનું કારણ શું છે?
- યુરોપિયન
સંઘ દ્વારા યુકેને $2.7 અબજ અલગથી આપવાની માંગ
૫. હાલમાં
સિનાઈ દ્વીપકલ્પ રાજ્યમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવ્યું છે એ કયા દેશમાં
ઉપસ્થિત છે?
- ઈજીપ્ત
૬. પરુઅલી
કશ્યપ હાલમાં વિશ્વનો ન.4 ખેલાડીને ફેંચ ઓપનમાં હરાવ્યો છે પરુઅલી કશ્યપ એ કઈ
રમતથી સંબંધિત છે?
- બેડમિન્ટન
No comments:
Post a comment