૧. સયુક્ત રાજ્ય અમેરિકામાં “Fergusan protests” એ કોનું ઉદાહરણ છે?
A. પર્યાવરણ વિરોધB. મહિલા આદોલનC. નસ્લીય દુવ્યવહારની ખિલાફ વિરોધ પ્રદર્શનD. આવ્રજનની ખિલાફ વિરોધ પ્રદર્શન
૨. કાચા તેલની જૂની કિમતમાં ઘટાડો આવવા પાછળનું
નીચેનામાંથી કયું કારણ નથી?
A. સયુક્ત રાજ્ય અમેરિકામાં શેલ ગૈસ ઉત્પાદનમાં વૃદ્ધિB. ઓપેક દેશ તેલ ઉત્પાદનમાં કાપ નથી કરતું.C. વિશ્વની અર્થવ્યવસ્થામાં વધારો નથી થતોD. સયુક્ત રાજ્ય અમેરિકામાં જૈવ ઈધણમાં વૃદ્ધી
3. તાજેતરમાં આઈ એસ આઈ એસ આતકવાદી ખબરમાં છે
એનું પૂરું નામ શું છે?
A. ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયાB. ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવંતC. ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરીયાD. ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ લેવંત
4. ભારતીય રિજર્વ બેંક એ તાજેતરમાં "ગમે ત્યાં, ગમે ત્યારે"
બિલ ચુકવણી સિસ્ટમ શરૂ કરવામાં આવે છે, એનું નામ શું છે?
A. રૂપેB. ભારત બીલ ચુકવણી સીસ્ટમC. ઇન્ડિયા બીલ ચુકવણી સીસ્ટમD. ઇન્ડિયા નું સીસ્ટમ
૫. તાજેતરમાં જે વિશ્વ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતવા વાળો સૌથી નાની ઉમરનો ખેલાડી કોણ બન્યો છે?
A. પંકજ અડવાણીB. યાન બિંગટાઓC. ઝોઉં યુલોગD. માર્ક સેલબી
૬. તાજેતરમાં કયા
અંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીનું મૃત્યુ મેચ રમતા સમયે ચોટના કારણથી થઇ ગયું?
A. શેન વાટસનB. શહીદ અફરીદીC. શોએબ મલિકD. ફિલિપ હ્યુજેસ
૭. તાજેતરમાં કેન્દ્રીય
વિદ્યાલયમાં ત્રીજી ભાષાના રૂપમાં સંસ્કૃત ભાષાને સામીલ કરી કઈ વિદેશી ભાષાને
હટાવી દીધી છે?
A. ફ્રેંચB. સ્પેનિસC. જર્મનD. ચીની
8. થીએટરમાં સૌથી લાંબો
સમય ચાલવાવાળી બોલીવુડ ફિલ્મ જેણે ડીસેમ્બર ૨૦૧૪માં ૧૦૦૦ અઠવાડિયા પાર કર્યા છે એ
ફિલ્મનું નામ શું છે?
A. હમ આપકે હૈ કૌનB. દિલવાલે દુલ્હનિયા લે જાએંગેC. શોલેD. મુગલ એ આજમ
9. ફેસબુક,
ટ્વીટર જેવી સાઈટ એ કોનું ઉદાહરણ છે?
A. ચીજોનું ઈન્ટરનેટB. ઈ-કોમર્સC. સોશીયલ મીડિયાD. વેબ પોર્ટલ
10. તાજેતરમાં
કયા રાજકીય પક્ષએ “થાળી નિધિ (plate
fund)” રાત્રી ભોજનના હોસ્ટીંગ દ્વારા રકમ ઉભી કરી છે?
A. બીજેપીB. કોંગ્રેસC. આમ આદમી પાર્ટીD. સિપિઆઇ-એમ
11. ભારતની
કઈ રીઅલ એસ્ટેટ કંપની પર ભારતીય પ્રતિસ્પર્ધાના કમીશન દ્વારા રૂ ૬૩૦ કરોડ રકમનું
દંડ લગાવ્યું છે?
A. જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર (GMR Infrastructure )B. એસ્પીએમએલ ઇન્ફ્રા લિમિટેડ (SPML Infra Ltd )C. ડીએલએફ (DLF)D. ઉપરનામાંથી કોઈ નહીં
12. તાજેતરમાં
“ટેરી વલ્સ અને નીલ હેગુડ”ને ભારતીય પુરુષ અને મહિલા ટીમોને ટોચના રૂપમાં છોડી
દીધી છે, એ કઈ રમત સાથે જોડાયેલ છે?
A. હોકીB. બેડમિન્ટનC. મુક્કેબાજીD. ટેબલ ટેનિસ
13. નીચેનામાંથી
મુખ્ય સુધારામાં કયો સુધારો વિશ્વ વ્યાપાર સંગઠનમાં હાલમાં અપનાવ્યો છે?
A. વ્યાપાર સુવિધા કરાર (Trade Facilitation Agreement)B. કૃષિ કરાર ( Agreement on Agriculture )C. એસપીએસ કરાર (SPS Agreement)D. ઉપરના કોઈ નહીં
14. તાજેતરમાં
વિખ્યાત ‘ક્રાઈમ સ્ટોરી ઉપન્યાસકાર’ નું મૃત્યુ થયું એ કોણ છે?
A. આર્થર મિલરB. ઈલ્લે સ્ટેનલી ગાર્ડનર
C. અગાથા ક્રિસ્ટીના
D. પીડી જેમ્સ
15. લોકસભામાં
નવા મહાસચિવના રૂપમાં કોને નીમવામાં આવ્યા છે?
A. અલકા સિરોહીB. અનુપ મિશ્રાC. દીપક ગુપ્તાD. ઉપરના કોઈ નહી
16. નવેમ્બર
૨૦૧૪માં ગૃહ મંત્રાલય દ્વારા પ્રવાસના ક્ષેત્રને સુવિધાજનક બનાવવા માટે
નીચેનામાંથી કઈ સુવિધા શરૂ કરવામાં આવી છે?
A. આગમન પર વીજાB. ઇલેક્ટોનીક વીજા સુવિધાC. બંને ૧ અને ૨D. ઉપરમાંથી એક પણ નહી
જવાબ: ૧. C ૨. D 3. B 4. B ૫. B ૬. D ૭. C 8. B ૯. C ૧૦. C ૧૧. C 12. A ૧૩. A ૧૪. D ૧૫. B 16. B
No comments:
Post a comment