૧. રજનીકાંત એ કોણ છે?
- એ ભારતીય ફિલ્મ અભિનેતા છે.
૨. રજનીકાંતનો જન્મ કયારે થયો?
- 12 ડિસેમ્બર 1950
૩. રજનીકાંતનો જન્મ ક્યાં થયો?
- બેંગલોર,મૈસૂર જિલ્લો ભારત
૪. રજનીકાંતનું પૂરું નામ શું છે?
- શિવાજી રાવ ગાયકવડ
૫. શિવાજી રાવ ગાયકવડનું પ્રસિદ્ધ નામ શું છે?
- રજનીકાંત
૬. રજનીકાંતની પ્રથમ ફિલ્મ કઈ છે?
- રાગાંગલ (૧૯૭૫
૭. રજનીકાંત ક્યાં સુધી અભ્યાસ કર્યો છે?
- મેટ્રીક
૮. રજનીકાંતનો વ્યવસાય શું છે?
- અભિનેતા નિર્માતા કથાલેખક
૯. રજનીકાંતને કયો ખિતાબ મળ્યો છે?
- પદ્મભૂષણ-, ઈ.સ.૨૦૦૦માં
૧૦. રજનીકાંતનો ધર્મ કયો છે?
- હિંદુ
૧૧. રજનીકાંતની માતાનું નામ શું છે?
- જીજાબાઇ
૧૨. રજનીકાંતના જીવનસાથીનું નામ શું છે?
- લથા રંગચારી
No comments:
Post a comment