ભારતનો રાષ્ટ્રીય ધ્વજ – તિરંગા
ભારતનું રાષ્ટ્રીય ગીત – જન-ગણ-મન
ભારતનું રાષ્ટ્રીય ગીત – વંદે માતરમ
ભારતનું રાષ્ટ્રીય ચીન – અશોક સ્તંભ
ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર – શક સંવત
ભારતનું રાષ્ટ્રીય વાક્ય – સત્યમેવ જયતે
ભારતની રાષ્ટ્રીયતા – ભારતીયતા
ભારતની રાષ્ટ્ર ભાષા – હિન્દી
ભારતની રાષ્ટ્રીય લીપી – દેવ નાગરી
ભારતનું રાષ્ટ્રીય ધ્વજ ગીત – હિન્દ દેશ કા પ્યારા ઝંડા
ભારતનો રાષ્ટ્રીય પુરષ્કાર – ભારત રત્ન
ભારતનું રાષ્ટ્રીય સુચના પત્ર – સફેદ પેપર
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ – બરગદ
ભારતની રાષ્ટ્રીય મુદ્રા – રૂપીયા
ભારતની રાષ્ટ્રીય નદી – ગંગા
ભારતનું રાષ્ટ્રીય પક્ષી – મોર
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી – વાઘ
ભારતનું રાષ્ટ્રીય ફૂલ – કમળ
ભારતનું રાષ્ટ્રીય ફળ – કેરી
ભારતની રાષ્ટ્રીય યોજના – પંચવર્ષીય યોજના
ભારતની રાષ્ટ્રીય રમત – હોકી
ભારતની રાષ્ટ્રીય મીઠાઈ – જલેબી
ભારતનો રાષ્ટ્રીય પર્વ – ૨૬ જાન્યુઆરી (પ્રજાસતાક દિવસ), ૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)