Wednesday, 12 November 2014

વિજ્ઞાન

1.    મેઘ ધનુષ્યમાં આમાંથી કયો રંગ હોતો નથી ?
a.  લાલ
b. પીળો
c.  ગુલાબી
d. જાંબલી

2.    પૃથ્વી કોની પ્રદક્ષિણા કરે છે?
a.  ચંન્દ્ર
b.  મંગળ
c.  શુક્ર
d.  સૂર્ય

3.    નારંગી કયા તત્વથી ભરપુર હોય છે?
  a.   વિટામીન એ

b.  વિટામીન કે
  c.   વિટામીન ડી
  d.   વિટામીન સી

4.     શરીરમાં લોહીનું શુધ્ધિકરણ કયા અંગમાં થાય છે?
a.  કીડની
b.  નાક
c.  આંતરડા
d.  મગજ

5.    1 ફુટ બરાબર કેટલા ઇંચ
a.  12 ઇંચ
b.  11.5 ઇંચ
c.  14 ઇંચ
d.  15 ઇંચ
 જવાબ:    1.c   2.d   ૩.d   ૪.a   ૫.a



No comments:

Post a Comment