Saturday, 15 November 2014

ભારત

1. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનો આરંભ ક્યાં શહેરમાં કર્યો હતો?
 - સિંગાપુર 

2. ઇન્કલાબ ઝિંદાબાદ એ સૂત્ર કોણે આપ્યું હતું?

 - વીર ભગતસિંહ 

3. કોને ગ્રાન્ડ ઓલ્ડમેન તરીકે ઓળખવામાં આવે છે?

 - દાદાભાઈ નવરોજી 

4. ભુખ હડતાલ દરમિયાન ક્યાં દેશભક્તે જેલમાં જ પ્રાણ ત્યાગ કર્યો હતો?

 - જતીનદાસે 

5. ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા?

 - આચાર્ય વિનોબાભાવે

 6. મુસ્લિમ લીંગની સ્થાપના ભારતમાં ક્યારે થઇ હતી?
 - ઈ.સ,૧૯૦૬ 

7. ક્યાં સ્વાતંત્ર્ય સેનાની કેશરી નામનું સામાયિક ચલાવતા હતા? 

- બાળ ગંગાધર તિલક 

8. ભારતમાં પ્રથમ રેલવે લાઈન ક્યારે શરુ કરવામાં આવી? 

- ઈ.સ.૧૮૫૩માં 

9. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ ક્યાં શહેરમાં અધિવેશન યોજાયું હતું? 

- મુંબઈ 

10. કોણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા તૈયાર કરે છે? 

- સર રેડક્લિફે 



No comments:

Post a Comment