1.
મસ્તકવિ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?
- ત્રિભુવન ભટ્ટ
2.
બેઠી ખાટે ફરીવળી બધી મેળિયો ઓરડામાં આ પંક્તિનો
ઉપયોગ ક્યાં છંદમાં થયો છે?
- મંદાક્રાન્તા
3.
ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાનું નામ
શું છે?
- કરણઘેલો
4.
આચાર શબ્દનો વિરુદ્ધાથી શબ્દ કયો છે?
- અનાચાર
5.
ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો
પૂર્વમાં આ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે?
- શાર્દુલવિક્રીડિત
6.
મૃત્યુ પછી જે લોકો જીવી જાય છે તે આ
શબ્દ સમૂહ માટે કયો શબ્દ છે?
- પરલોક
7.
અવળા પાસાં પડવાં રુઢિપ્રયોગનો અર્થ
શું થાય?
- ગણતરી ખોટી પાડવી
8.
પાથેય શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
- ભાતું
9.
કાક અને મંજરી એ કઈ નવલકથાના પાત્રો છે?
- ગુજરાતનો નાથ
10.
સરસ્વતીચંદ્ર કૃતિની રચના કોણે કરી?
No comments:
Post a comment