1.
ભારત સરકારને સૌથી વધુ આવક ક્યાં વેરામાંથી થાય છે?
- એકસાઈઝ ડયુટી
2.
પ્રથમ પંચવર્ષીય યોજનામાં કઈ બાબતને
સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું?
- કૃષિ અને સિંચાઈ
3.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના
ક્યારે થઇ હતી?
- ઈ.સ.૧૯૩૫માં
4.
સો રૂપિયાની નોટ ઉપર કોની સહી હોય છે?
- આર.બી.આઈ.ના ગવર્નર
5.
ભારત સૌથી વધુ શેની આયાત કરે છે?
- ખનીજ તેલની
6.
એલ.આઈ.સી.ની સ્થાપના ક્યારે થઇ હતી?
- ઈ.સ.૧૯૫૬માં
7.
ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની
બેન્કનું નામ શું હતું?
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
8.
ભારતીય ચલણી નોટો બનાવવાનો પ્રિન્ટીંગ
પ્રેસ ક્યાં આવેલો છે?
- નાસિક
9.
ભારતમાં સૌપ્રથમ ક્રેડિટ કાર્ડ લાવનાર કંપની
કઈ છે?
- ડીનર્સ
10.
અબ્ધિ સબ્દનો સમાનાર્થી અર્થ કયો છે?
- સાગર
No comments:
Post a comment