Friday, 1 May 2015

ગુજરાતમાં સૌથી મોટું - by gk in gujarati

•    જિલ્લો (વિસ્તાર):          કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ

•    જિલ્લો (વસતી):         અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮

•    પુલઃ          ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર

•    મહેલઃ          લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા

•    ઔધ્યોગિક સંસ્થા:         રિલાયન્સ

•    ડેરી:         અમૂલ ડેરી, આણંદ

•    મોટી નદી:          નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.

•    લાંબી નદી:          સાબરમતી, ૩૨૦ કિ.મી.

•    યુનિવર્સીટી:          ગુજરાત યુનિવર્સિટી.

•    સિંચાઇ યૉજના:         સરદાર સરોવર બંધ

•    બંદર:         કંડલા બંદર

•    હૉસ્પિટલઃ          સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

•    શહેરઃ          અમદાવાદ

•    રેલવે સ્ટેશન:         અમદાવાદ

•    સરોવરઃ          નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)

•    સંગ્રહસ્થાનઃ          બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી

•    પુસ્તકાલયઃ          સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા

•    દરિયાકિનારો:         જામનગર, ૩૫૪ કિમિ

•    ઊંચુ પર્વતશિખરઃ          ગોરખનાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર

•    વધુ મંદિરો વાળુ શહેરઃ          પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો

•    મોટી પ્રકાશન સંસ્થા:          નવનીત પ્રકાશન


•    મોટુ ખાતર કારખાનુ:         ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો

•    ખેત ઉત્પાદન બજારઃ          ઊંઝા, મહેસાણા જિલ્લો




No comments:

Post a Comment