Sunday, 9 November 2014

સાહિત્ય અને લેખકો
પુસ્તક  -  લેખક


1.   યંગ ઇન્ડિયા  -  મહાત્મા ગાંધી
 2.   કાવ્ય મીમાંસા   -  રાજશેખર
 ૩.   હર્ષચરિત  -  બાણભટ્ટ
 .   સત્યાર્થ પ્રકાશ  -  દયાનંદ સરસ્વતી
 .   મેઘદૂત  -   કાલિદાસ
.   ઈટરનલ ઇંડિયા  -  ઇન્દિરા ગાંધી
૭.   શાહનામા  -  ફીર્દૌસી
૮.   બાબરનામા  -  બાબર
.   અકબરનામા  -  અબુલ ફઝલ
૧૦.   હુમાયુનામા  -  ગુલબદન બેગમ
૧૧.   વિનય પત્રિકા   -  તુલસીદાસ
૧૨.   ગીત ગોવિંદ  -  જયદેવ
૧૩.   બુદ્ધચરિતમ  -  અશ્વઘોષ
૧૪.   રાજતરાગિણી  -  કલ્હણ
૧૫.   સ્પીડ પોસ્ટ  -  સોભા – ડે
૧૬.   લાઇફ ડિવાઇન  -  અરવિંદ ઘોષ
૧૭.   ડિવાઈન લાઈફ  -  શિવાનંદ
૧૮.   અર્થશાસ્ત્ર  -  ચાણક્ય
૧૯.   અષ્ટાધ્યાયી  -  પાણિની
20.   ઇન્ડિકા -  મેગાસ્થનીજ
૨૧.   કામસૂત્ર  -  વાત્સાયન
 

 

No comments:

Post a Comment