1.
વડાપ્રધાન કોણે જવાબદાર હોય છે?
- લોકસભાને
2.
ભારતના રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલા
ચક્રનો રંગ કેવો હોય છે?
- નેવી બ્લુ
3.
આપણા રાષ્ટ્રીય પ્રતીકમાં કેટલા સિંહો
હોય છે?
- ૩
4.
ભારતનું રાષ્ટ્રીય ગીત કેટલા વિભાગમાં
વહેચાયેલું હોય છે?
- ૫
5.
મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલા
ન્યાયાધીશની નિયુક્તિ ભારતના ક્યાં રાજ્યમાં કરવામાં આવી?
- હિમાચલ પ્રદેશ
6.
ભારતનું સૌથી જુનું અને હાલમાં પણ
પ્રસિદ્ધ થતું વર્તમાન પત્ર કયું છે?
- મુંબઈ સમાચાર
7.
ઇનટરનેટ પર પ્રસિદ્ધ થનાર પ્રથમ
સામાયિક કયું હતું?
- મેગ્નેટ
8.
સૌથી મોટી ઉંમરે ભારતના વડા પ્રધાન કોણ
બન્યા હતા?
- મોરારજી દેસાઈ
9.
ક્યાં રાજ્યે ભારતને સૌથી વધુ
વડાપ્રધાન આપ્યા છે?
- ઉત્તર પ્રદેશ
10.
ભારતના પ્રથમ વડાપ્રધાન નાયબ કોણ હતા?
- વલ્લભભાઇ પટેલ
No comments:
Post a comment