૧. ટીપું સુલ્તાન એ કોણ હતા?
-
ભારતીય ઇતિહાસના પ્રસિદ્ધ યોદ્ધા હૈદર અલી નો પુત્ર હતો.
૨. ટીપું સુલ્તાનનો જન્મ ક્યારે થયો?
- ૨૦
નવેમ્બર ૧૭૫૦ ઈ.
3. ટીપું સુલ્તાનની જન્મ ભૂમિ કઈ છે?
-
દેવનહલ્લી, કોલાર, કર્નાટક
4. ટીપું સુલ્તાનના પિતાનું નામ શું છે?
- હૈદર
અલી
૫. ટીપું સુલ્તાનની માતાનું નામ શું છે?
-
ફાતિમા
૬. ટીપું સુલ્તાનનો શાસન સમય કયો છે?
- ૨૯
ડીસેમ્બર ૧૭૮૨ – 4 મેં ૧૭૯૯
૭. ટીપું સુલ્તાનનો ધર્મ કયો છે?
-
ઇસ્લામ
8. ટીપું સુલ્તાનની રાજધાની કઈ હતી?
-
શ્રીરંગપટ્ટમ
૯. ટીપું સુલ્તાનના પુર્વાધિકારી કોણ હતા?
- હૈદર
અલી
૧૦. ટીપું સુલ્તાનએ યુદ્ધની કઈ સેનાને સંભાળી
હતી?
-
મૈસુર યુદ્ધ
૧૧. ટીપું સુલ્તાનની મૃત્યુ તિથિ કઈ છે?
- 4
મેં ૧૭૯૯
12. ટીપું સુલ્તાનનું મૃત્યુ સ્થાન કયા છે?
- શ્રીરંગપટ્ટમ,
કર્નાટક
No comments:
Post a comment