Monday, 10 November 2014

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૪ - 1 By GK in Gujarati

1.     ભારતની સૌથી શક્તિશાળી 50 બિઝનેસ વુમનની યાદીમાં કોનું સ્થાન પ્રથમ છે?

અ. સીખા શર્મા
બી. શાહનાઝ હુસૈન
સી. અરુંધતી ભટ્ટાચાર્ય
ડી. ચંદા કોચર


2.    હાલમાં કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ૫૦ રન કર્યા હતા (ઓક્ટોબર ૨૦૧૪ માં )?

અ.    વિરાટ કોહલી
બ.    મિસબાહ
સી.   યુનિસ ખાન
ડી.    ગ્લેન મેક્સવેલ

3.     સ્વચ્છ ભારત અભિયાન ક્યાં વ્યક્તિના જન્મદિવસ પર શરૂ કરવામાં આવ્યું હતું?

અ: જવાહરલાલ નેહરુ
બી: વલ્લભભાઈ પટેલ
સી: મહાત્મા ગાંધી
ડી. ભગત સિંહ


4.    “સંસદ આદર્શ ગ્રામ” યોજના હેઠળ નરેન્દ્ર મોદી દ્વારા અપનાવામાં આવેલ વારાણસી ગામનું નામ શું છે?

અ.   ખાનપુર
બ.   જયાપુરા
સી.  બાબતપુર
ડી.   સેવાપુરી



5.  ભારત ૨૦૧૪ માં કેબીનેટ મંત્રીયોમાં  ગુહ મંત્રાલયમાં કોનું સ્થાન છે?
અ.   સુષ્મા સ્વરાજ
બ.   રાજનાથ સિંહ
સી.  ઉમા ભારતી
ડી.   અરુણ જેટલી

1. સી   2.   3. સી   4.    5.






 

  

No comments:

Post a Comment