1. મહાભારતના યુદ્ધ પછી જે મહારથી જીવિત બચ્યા એની સંખ્યા કેટલી હતી?
(અ) ૨૨(બ) ૧૮(ક) ૩૬(ડ) ૪૨
2. ગીતામાં મૈ સબ્દનો પ્રયોગ કેટલી વાર થયો છે?
(અ) ૧૦૯(બ) ૧૦૮(ક) ૧૦૭(ડ) ૧૧૨
૩. અભિમન્યુના
પુત્ર નું નામ શું હતું?
(અ) દિલીપ(બ) પ્રદ્યુમ્ન(ક) પરીક્ષિત(ડ) શાંતનું
૪. દુર્યોધનના
પુત્રનું નામ શું હતું?
(અ) સુયોધન(બ) યશવર્ધન(ક) ભરત(ડ) લક્ષ્મણ
૫. કર્ણનું
પાલન કરવાવાળી માતાનું નામ શું હતું?
(અ) મીરાં(બ) રાધા(ક) કુંતી(ડ) તુલસી
જવાબ: 1.
(બ) 2. (અ) ૩. (ક) ૪. (ડ)
૫. (બ)
No comments:
Post a comment