Wednesday, 19 November 2014

સામાન્ય જ્ઞાન



ભારતમાં સૌથી લાંબુ

ભારતમાં સૌથી લાંબી નદી ગંગા 

ભારતમાં સૌથી લાંબો પુલ મહાત્મા ગાંધી પુલ 

ભારતમાં સૌથી લાંબો બંધ હીરાકુંડ (ઓરિસ્સા) 

ભારતમાં સૌથી લાંબો રેલવે રુટ વિવેક એક્સપ્રેસ (દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી )

ભારતમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ખડગપુર (પ.બંગાળ)

ભારતમાં સૌથી લાંબી ટનલ જવાહર ટનલ (કાશ્મીર) 

ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય ગુજરાત, 1600 કિ.મી

ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ  -  જમ્મુ થી કન્યાકુમારી



No comments:

Post a Comment