1.
ફક્ત એક દિવસ માટે કોણ મુખ્યમંત્રી
બન્યા હતા?
- જગદમ્પિકા પાલ
2.
ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા?
- સુચેતા કૃપલાણી
3.
ભારતના પ્રથમ મહિલા એલચી કોણ હતા?
- વિજયાલક્ષ્મી
પંડિત
4.
ભારતના પ્રથમ મહિલા રાજપાલ કોણ હતા?
- સરોજીની નાયડુ
5.
ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કોણ હતા?
- કિરણ બેદી
6.
ક્યાં દિવસને રાષ્ટ્રીય કાયદા દિન
તરીકે ઉજવાય છે?
- ૨૬નવેમ્બર
7.
કયો વેરો સીધો વેરો નથી?
- સેલ્સટેકસ
8.
ઘી, મધ વગેરેની બનાવટોની ચકાસણી કરવા માટે કયો માર્કો હોવો જરૂરી છે?
- એગમાર્ક
9.
કઈ વસ્તુ દેશને સૌથી વધારે રૂપિયા કમાઈ
આપે છે?
- ચા
10.
ભારતમાં સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ
છે?
- ટેકસટાઇલ
No comments:
Post a comment