Wednesday, 12 November 2014

ભારત



1.       ભારતની સૌથી મોટી નદી કઈ છે? 
   -  ગંગા 

2.       કઈ નદી પર હીરાકુંડ યોજના બાંધવામાં આવી છે? 
   -  મહાનદી 

3.       અમરનાથ ક્યાં આવેલું છે?   
  -  જમ્મુ અને કશ્મીરમાં 

4.       પવિત્ર  યાત્રાધામ વૈષ્ણોદેવી ક્યાં રાજ્યમાં આવેલું છે? 
  -  જમ્મુ અને કશ્મીરમાં 

5.       ડેલહાઉસી નામનું ગિરિમથક ક્યાં રાજ્યમાં  આવેલું છે? 
  -  હિમાચલ પ્રદેશમાં 

6.       દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? 
  -  ગોદાવરી

7.       હરદ્ધાર ક્યાં રાજ્યમાં આવેલું છે?    
  -  ઉત્તરાખંડ 

8.       મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ભારતના ક્યાં રાજ્યમાં થાય છે? 
  - ગુજરાત
 
9.       દક્ષિણ ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે?  
  -  નાગાર્જુન 

10.   શ્રીનગર કઈ નદીના કિનારે વસેલું છે? 
  -  ઝેલમ





No comments:

Post a Comment