Monday, 10 November 2014

અર્થશાસ્ત્ર૧.      યોજના આયોગની સ્થાપના કયા વર્ષમાં થઇ?
અ.   માર્ચ, 1948
બી.   માર્ચ, 1949
સી.   માર્ચ, 1950
ડી.   માર્ચ 1951

૨.      પ્રથમ પંચવર્ષીય યોજનાનું મુખ્ય બળ કયા ક્ષેત્રમાં હતું?
અ.   ઉદ્યોગ
બી.   ઊર્જા ઉત્પાદન
સી.   કૃષિ
ડી.   પરિવહન

3.      પંચવર્ષીય યોજનાને અનુમોદિત કરવાવાળી સર્વોચ્ચ સંસ્થા કઈ છે?
અ.   રાષ્ટ્રીય વિકાસ પરિષદ
બી.   સંસદ
સી.   યોજના આયોગ
ડી.   કેન્દ્રીય કેબીનેટ


4.      રાષ્ટ્રીય વિકાસ પરિસદ (NDC)  ની સ્થાપના કયા વર્ષમાં થઇ ?
અ.   1950
બી.   1948
સી.   1955
ડી.   1959

૫.      ભારતની સિચાઈ નું સૌથી પ્રમુખ સ્ત્રોત કયું છે?
અ.   નહર
બી.   પાતાળ કૂવા
સી.   તળાવ
ડી.   અન્ય સ્રોતો

જવાબ:   ૧. સી   ૨. સી    3.     4. ડી    ૫.  બી1 comment: