Friday, 21 November 2014

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર(November) ૨૦૧૪ - 11 By GK in Gujarati



૧.      પીઆઈઓ (ભારતીય મૂળની વ્યક્તિ) અને OCI (ભારતના વિદેશી નાગરિક) વર્ગોમાં વિલય કરવા માટે સરકાર દ્વારા નિર્ધારિત સમય સીમા કઈ છે?
A.    જાન્યુઆરી 7, 2015
 B.     જાન્યુઆરી 28, 2015
 C.    જાન્યુઆરી 14, 2015
  D.     જાન્યુઆરી 1, 2015

૨.      “હાથ માં હાથ” કયા બે દેશો વરચે એક સયુક્ત સૈન્ય અભ્યાસ છે?
A.   ભારત – ચીન
B.    ભારત – જાપાન
C.    ભારત – ઓસ્ટ્રેલિયા
D.    ભારત – અમેરિકા

3.      યુએનએફપીએ(UNFPA) દ્વારા નવીનતમ વિશ્વ જનસંખ્યા રીપોર્ટ મુજબ ભારત કયા દેશને પાછળ હટાવી યુવાનો(૧૦-૨૪વર્ષ) માં દુનિયામાં સૌથી વધુ સંખ્યાવાળો દેશ બની ગયો છે?
A.   ચીન
B.    અમેરિકા
C.    નાઇજીરીયા
D.    રુસ

4.      “ચેમ્પિયન્સ ટેનિસ લીગ” એ કયા દેશમાં ખોલવામાં આવે છે?
A.   અમેરિકા
B.    સ્પેન
C.    ભારત
D.    ચીન

૫.      હાલમાં કયા ખેલાડીએ ચીન ઓપન સુપર સીરીજ પુરુષોનો એક ખિતાબ જીત્યો છે?
A.   આદિત્ય જોશી
B.    ચેતન આનદ
C.    કીતામ્બી શ્રીકાંત
D.    પારુપલ્લી કશ્યપ

જવાબ:  ૧. A   ૨. A   3. A   4. C   ૫. C 

No comments:

Post a Comment