1. ભારત સંવિધાનના કયા ભાગ હેઠળ પ્રાથમીક શિક્ષણ મફત
અને ફરજીયાત હોવાની જોગવાઈ કરવામાં આવી છે?
A. વિભાગ ૨૨B. વિભાગ ૨૭C. વિભાગ ૩૩D. વિભાગ ૪૫
2. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી કોણ હતા?
A. જવાહરલાલ નહેરુB. હુમાયુ કબીરC. મૌલાના અબુલ કલામ આઝાદD. સરોજની નાયડુ
3. નિર્વાણ પ્રાપ્ત કરવું એ કયા શિક્ષણનો મહત્વપૃર્ણ
ઉદેશ છે?
A. વૈદિક શિક્ષણB. બૌદ્ધ શિક્ષણC. ઈસ્લામીક શિક્ષણD. બ્રામણકાલીન શિક્ષણ
4. વિદ્યાર્થીને પ્રેરિત કરવા માટેની કઈ વિધિ છે?
A. પ્રશંસાB. દંડC. ગુસ્સો કરવાનુંD. આમાંથી એક પણ નહી
૫. બૌદ્ધ યુગમાં શિક્ષણ ગ્રહણ કરવા બાળક માટે એક
સંસ્કાર હતો તેને કયો સંસ્કાર કહેવામાં આવે છે?
A. પ્રવ્રજ્યા સંસ્કારB. ઉપનયન સંસ્કારC. પરિણય સંસ્કારD. આમાંથી એક પણ નહી
જવાબ: 1. D 2. C 3. B 4. A 5. A
No comments:
Post a comment