1.
કયું રાજ્ય ચારે બાજુ જમીનથી ઘેરાયેલું
છે?
- બિહાર
2.
કઈ નદીનું ઉદગમ સ્થાન માનસરોવર છે?
- બ્રહ્મપુત્રા
3.
ભારતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર
લાંબો છે?
- ૭૫૦૦કિમી
4.
ભારતના ક્યાં રાજ્યમાં વનવિસ્તાર ૯૦
ટકા કરતા પણ વધારે છે?
- અરુણાચલ પ્રદેશ
5.
ક્યાં રાજ્યમાં નારિયેળનું સૌથી વધુ
ઉત્પાદન થાય છે?
- કેરલ
6.
કયું રાજ્ય અનાજનો કોઠાર તરીકે ઓળખાય
છે?
- પંજાબ
7.
વિશ્વની વસ્તીમાં ભારતની વસ્તીનું
પ્રમાણ કેટલા ટકા છે?
- ૨૦
8.
એશિયાઈ સિંહો ક્યાં રહે છે?
- ગીર નેશનલ
પાર્કમાં
9.
ક્યાં રાજ્યમાં વનવિસ્તાર ઓછો છે?
- હરિયાણા
10.
ખાંડના પ્યાલા તરીકે કયું રાજ્ય જાણીતું છે?
- ઉત્તર પ્રદેશ
No comments:
Post a comment