1.
લાલ ચોકડી - ડોક્ટરની સહાયતા
2.
લાલ ત્રિકોણ – કૌટુંબિક
આયોજન
3.
સફેદ ઝંડો – સંધિ અથવા
સમર્પણ
4.
લાલ ઝંડો – ક્રાંતિ
5.
જુકેલ ઝંડો – રાષ્ટ્રીય શોક
6.
કાળો ઝંડો – વિરોધ
7.
કબુતર – શાંતિનું પ્રતિક
8.
કમળનું ફુલ – સસ્કૃતિ અને સભ્યતા
9.
ચક્ર – પ્રગતિનું પ્રતિક
10.
ઓલીવની સાખા – શાંતિનું
પ્રતિક
No comments:
Post a comment