૧. શીખ ગુરુ અર્જુનદેવ કોના શાસનકાળ દરમિયાન થઇ
ગયા?
(ક) હુમાયુ
(ખ) અકબર
(ગ) શાહજહાં
(ઘ) જહાંગીર
૨. ખાલાશાની સ્થાપના કોણે કરી?
(ક) ગુરુ ગોવિંદ
સિહ
(ખ) ગુરુ રામદાસ
(ગ) ગુરુ નાનક દેવ
(ઘ) ગુરુ અર્જુન દેવ
૩. રાગ ‘મિયા કી મલ્હાર’ ના રચયિતા કોને
માનવામાં આવે છે?
(ક) તાનસેન
(ખ) બૈજુ બાવળા
(ગ) અમીર ખુસરો
(ઘ) સ્વામી હરિદાસ
૪. મહાવીરની માતા કોણ હતી?
(ક) યશોદા
(ખ) ત્રિશલા
(ગ) જ્મેલી
(ઘ) મહામાયા
૫. અમીર ખુસરો એક ...........હતા?
(ક) કવિ
(ખ) સંગીતજ્ઞ
(ગ) લેખક
(ઘ) ઇતિહાસકાર
.
.
.
.
જવાબ: ૧. (ઘ) ૨. (ક) ૩. (ક) ૪. (ખ) ૫. (ઘ)
No comments:
Post a comment