૧. રાણી લક્ષ્મીબાઈએ કોણ હતા?
- ઝાઁસી
રાજ્ય ની રાણી હતા
૨. રાણી
લક્ષ્મીબાઈનો જન્મ ક્યારે થયો?
- ૧૯ નવેમ્બર ૧૮૩૫
3. રાણી
લક્ષ્મીબાઈનો જન્મ કયા થયો?
- કાશી હિન્દુસ્તાન
4. રાણી
લક્ષ્મીબાઈની કર્મ ભૂમિ કઈ છે?
- ઝાંસી
૫. રાણી
લક્ષ્મીબાઈનું હુલામણું નામ શું હતું?
- માનું,છબિલી, ભાગુલા
૬. રાણી
લક્ષ્મીબાઈનો વ્યવસાય શું હતો?
- રાણી
૭. રાણી
લક્ષ્મીબાઈનો ધર્મ કયો હતો?
- હિંદુ
8. રાણી
લક્ષ્મીબાઈના જીવન સાથીનું નામ શું હતું?
- ગંગાધર રાઓ નેવાલકર
૯. રાણી
લક્ષ્મીબાઈના સંતાનનું નામ શું હતું?
- દામોદર રાઓ નેવાલકર, આનંદ રાઓ નેવાલકર
૧૦. રાણી
લક્ષ્મીબાઈના માતા પિતાના નામ શું હતા?
- મોરોપંત તાંબે અને ભાઘીરતીબાઈ
તબ્બે
૧૧. રાણી
લક્ષ્મીબાઈની પ્રસિદ્ધિ કઇ છે?
- ઝાંસી ની રાણી અને ભારતની સ્વતંત્રતા સંગ્રામની
પ્રથમ વનિતા હતી.
12. રાણી
લક્ષ્મીબાઈનું મૃત્યુ ક્યારે થયું?
- ૧૭ જુન ૧૮૫૮
૧૩. રાણી
લક્ષ્મીબાઈનું મૃત્યુ સ્થાન કયા છે?
- ગ્વાલિયર, મધ્યપ્રદેશ
No comments:
Post a comment