1.
ચર્મઉદ્યોગ ભારતના ક્યાં શહેરમાં વિકાસ
પામ્યું છે?
- કાનપુર
2.
બદ્રીનાથ ભારતના ક્યાં રાજ્યમાં આવેલું
છે?
- ઉત્તરાખંડ
3.
ભારતનો સૌથી મોટો બંધ કયો છે?
- હીરાકુંડ
4.
ભારતનું કયું શહેર બગીચાના શહેર તરીકે
જાણીતું છે?
- બેંગાલુરૂ
5.
ભારતનું દક્ષિનતમ બિંદુ કયું છે?
- ઇન્દિરા પોઈન્ટ
6.
ભારતના ક્યાં રાજ્યમાં આદિવાસીઓની
વસ્તી વધું છે?
- મધ્ય પ્રદેશ
7.
ગુવાહાટી કઈ નદીના કિનારે આવેલું છે?
- બ્રહ્મપુત્રા
8.
અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે?
- સરયુ
9.
વિજયવાડા કઈ નદીના કિનારે આવેલું છે?
- કૃષ્ણા
10.
બૃહેદ્શ્વરનું મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે?
- તમિલનાડુ
No comments:
Post a comment