Friday, 7 November 2014

રાજાશાહી



1.       મીનળદેવી ક્યાં રાજ્યના રાજાની કુંવરી હતી?  
   -  કર્ણાટકના 

2.      મીનળદેવીના લગ્ન ક્યાં રાજા સાથે થયા હતા? 
  -   કર્ણદેવ પહેલો

3.      ક્યાં સુલતાને રાણી રૂપમતીની મસ્જિદ બંધાવી હતી?  
  -    મહમદ બેગડો 

4.      કયો  રાજા  ગુજરાતના અશોક તરીકે ઓળખાતો હતો? 
  -   કુમારપાળ 

5.      ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કોણે કર્યો હતો? 
 -   સાયાજી ગાયકવાડે 
.
.
.
.

No comments:

Post a Comment